ચોળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોળો

પુંલિંગ

 • 1

  પ્રવાહીમાં ચોળીને કે ઉકાળીને બનાવેલું પેય.

 • 2

  વિચારોની ઘડભાંગ.

 • 3

  અંગરખાનો કોઠોખાનો (?).

 • 4

  (સાધુ ફકીરો ઢીલો ખૂલતો પહેરે છે એવો) એક જાતનો ઝબ્બો.