ગુજરાતી

માં ચોવટની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચોવટ1ચોવટું2ચોવટે3

ચોવટ1

પુંલિંગ

 • 1

  ચકલું; બજાર; ખુલ્લી જગા.

 • 2

  પંથનો નિર્ણય-ચુકાદો.

ગુજરાતી

માં ચોવટની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચોવટ1ચોવટું2ચોવટે3

ચોવટું2

નપુંસક લિંગ

 • 1

  ચકલું; ચૌટું.

મૂળ

જુઓ ચોવટ

ગુજરાતી

માં ચોવટની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચોવટ1ચોવટું2ચોવટે3

ચોવટે3

ક્રિયાવિશેષણ

 • 1

  ચોતરફ; બધી બાજુએ.

મૂળ

ચો=ચાર+વાટ

નપુંસક લિંગ

 • 1

  ચકલું; બજાર; ખુલ્લી જગા.

 • 2

  પંથનો નિર્ણય-ચુકાદો.

ક્રિયાવિશેષણ

 • 1

  ચોવાટ; ચોતરફ; બધી બાજુએ.

સ્ત્રીલિંગ

 • 1

  પંચાત (લાંબી દોઢદાહી) ચોળાચોળ.

મૂળ

ચો=ચાર+વટ