ચોવડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોવડ

સ્ત્રીલિંગ

 • 1

  ચાર પડ.

વિશેષણ

 • 1

  ચાર પડ કે સ્તરવાળું; ચોવડું.

ચોવડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોવડું

વિશેષણ

 • 1

  ચાર પડવાળું.

 • 2

  ચાર ગણું.

મૂળ

ચો=ચાર+પડ?