ચોવાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોવાડ

વિશેષણ

 • 1

  ચારે બાજુએ વાડવાળું.

મૂળ

ચો=ચાર+વાડ

પુંલિંગ

 • 1

  તેવું ખેતર.

 • 2

  [?] ચોરાશીનું જમણ.

નપુંસક લિંગ

 • 1

  તેવું ખેતર.