ચોષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોષ

પુંલિંગ

  • 1

    શોષ; દાહ.

  • 2

    સોજો (વૈદકમાં).

  • 3

    ચૂસવું તે.

મૂળ

सं.