ચોષણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોષણ

નપુંસક લિંગ

  • 1

    ચોષવું તે.

  • 2

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    પદાર્થ ઉપર (વાયુ કે પ્રવાહીના) કણ ચોષાવા તે; 'ઍડસૉર્પ્શન'.

મૂળ

सं.