ગુજરાતી

માં ચોસરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચોસર1ચોસેરું2

ચોસર1

વિશેષણ

 • 1

  चोसरुं; ચાર સેરવાળું.

ગુજરાતી

માં ચોસરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચોસર1ચોસેરું2

ચોસેરું2

વિશેષણ

 • 1

  ચાર સેરવાળું.

મૂળ

જુઓ ચોસર

સ્ત્રીલિંગ

 • 1

  ચાર દોરીવાળો ગળચવો.

 • 2

  ચાર સેરનું ભરત-ગૂંથણ.

 • 3

  સોગટાં વડે રમાતી એક બાજી.

 • 4

  ચારની જોડ (બળદની).

મૂળ

दे. चउसर्