ગુજરાતી

માં ચૌદની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચૌદ1ચૌદ2

ચૌદ1

વિશેષણ

  • 1

    દસ વત્તા ચાર.

પુંલિંગ

  • 1

    ચૌદનો આંકડો કે સંખ્યા; '૧૪'.

ગુજરાતી

માં ચૌદની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચૌદ1ચૌદ2

ચૌદ2

વિશેષણ

  • 1

    '૧૪'.

મૂળ

सं. चतुर्दश; प्रा. चउद (oस)