ચૌદભુવન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૌદભુવન

પુંલિંગ બહુવયન​

  • 1

    ભૂર્લોક, ભુવર્લોક, સ્વર્લોક, મહર્લોક, જનલોક, તપોલોક, સત્યલોક વા બ્રહ્મલોક, અતલ, વિતલ, સતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાલ.

  • 2

    સમગ્ર બ્રહ્માંડ; આખું વિશ્વ.