ચૌદમું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૌદમું

વિશેષણ

  • 1

    ક્રમમાં ૧૩ પછી આવે એવું.

ચૌદમું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૌદમું

નપુંસક લિંગ

  • 1

    માણસના મરણને ચૌદમે દિવસે કરાતો જમણવાર.