ચૌલકર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૌલકર્મ

નપુંસક લિંગ

  • 1

    ચૂડાકર્મ; સોળ સંસ્કારમાંનો એક; મૂંડણ-વાળ ઉતારવા તે.

મૂળ

सं.