ચૂં કે ચાં ન કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂં કે ચાં ન કરવું

  • 1

    હરફ સરખો ન બોલવો; તદ્દન ચૂપ રહેવું; જરા પણ આનાકાની ન કરવી.