ગુજરાતી માં ની 3 મુખ્ય વ્યાખ્યા છે:

123

છું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  'હોવું'નું પ્રથમ પુરુષ એકવચન (વ૰કા૰).

ગુજરાતી માં ની 3 મુખ્ય વ્યાખ્યા છે:

123

છૂ2

નપુંસક લિંગ

 • 1

  સરકી જવું-જતા રહેવું તે.

ગુજરાતી માં ની 3 મુખ્ય વ્યાખ્યા છે:

123

છૂ3

અવ્યય

 • 1

  રવાનુકારી કૂતરાને કોઈની પાછળ પડવા ઉશ્કેરવાનો-છુછકારવાનો ઉદ્ગાર.

ગુજરાતી માં ની 3 મુખ્ય વ્યાખ્યા છે:

123

છે

 • 1

  'હોવું'નું ત્રી૰પું૰,વ૰કા૰નું રૂપ.

મૂળ

सं. अस् ના રૂપ ઉપરથી

ગુજરાતી માં ની 3 મુખ્ય વ્યાખ્યા છે:

123

વિશેષણ & પુંલિંગ

 • 1

  છનો આંકડો કે સંખ્યા; '૬'.

મૂળ

सं. षट्, प्रा. छ

ગુજરાતી માં ની 3 મુખ્ય વ્યાખ્યા છે:

123

પુંલિંગ

 • 1

  તાલુસ્થાની બીજો વ્યંજન.

મૂળ

सं.

ગુજરાતી માં ની 3 મુખ્ય વ્યાખ્યા છે:

123

અવ્યય

 • 1

  'છિ', 'છટ' એવો તિરસ્કારવાચક ઉદ્ગાર.

મૂળ

સર૰ म.રવાનુકારી