છૂઆછૂત ની ગુજરાતીમાં વ્યાખ્યા

છૂઆછૂત

સ્ત્રીલિંગ

  • 1

    છૂતઅછૂત; અમુકને અડાય અમુકને ન અડાય એવી અસ્પૃશ્યતાની માન્યતા; સ્પૃશ્ય અસ્પૃશ્ય એવો ભેદભાવ.

મૂળ

हिं.