છક્કડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

છક્કડિયો

પુંલિંગ

  • 1

    છ આંગળીવાળો માણસ.

મૂળ

सं. षट्क; प्रा. छक्क પરથી