છક્કડ મારવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

છક્કડ મારવી

 • 1

  લપ્પડ લગાવવી.

 • 2

  નુકસાનમાં ઉતારવું.

 • 3

  છેતરવું; થાપ આપવી.

 • 4

  સ્પર્ધામાં ચડી જવું.