છક્કા છૂટી જવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

છક્કા છૂટી જવા

  • 1

    નાઉમેદ થઈ જવું; નરમ પડી જવું; હિંમત હારી જવું; (પાંચ જ્ઞાનેંદ્રિય ને મન એ છ ઉપરથી.).