છક્કો ની ગુજરાતીમાં વ્યાખ્યા

છક્કો

પુંલિંગ

  • 1

    છ ચિહ્નવાળું ગંજીફાનું પત્તું.

  • 2

    છ દાણાવાળો પાસો.

  • 3

    ક્રિકેટમાં છ રન મળે એવો ફટકો.

મૂળ

सं. षट्क; प्रा. छक्क