છક્કોપંજો ની ગુજરાતીમાં વ્યાખ્યા

છક્કોપંજો

પુંલિંગ

  • 1

    સટ્ટાનો ખેલ કે ગંજીફાની એક રમત.

  • 2

    જુગાર.

  • 3

    લાક્ષણિક દાવપેચ; દગલબાજી.