છકડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

છકડી

સ્ત્રીલિંગ

  • 1

    છ કાગળની થોકડી.

મૂળ

सं. षट्, प्रा. छक्क પરથી