ગુજરાતી

માં છકવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: છકવું1છેકવું2

છકવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    બહેકી જવું; વંઠી જવું.

મૂળ

सं. चक्; સર૰ हिं. छकना

ગુજરાતી

માં છકવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: છકવું1છેકવું2

છેકવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ચેકવું; લખેલું રદ છે એમ જણાવવાને ઉપર લીટો ખેંચવો.

  • 2

    લખેલું કાઢી નાંખવું-ભૂંસી નાંખવું.

મૂળ

સર૰ म. छेकणें; सं. छिद्, प्रा. छेअ પરથી?