છકાનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છકાનું

વિશેષણ

  • 1

    છ કાનનું; છ કાને પહોંચેલું; જાણીતું (છકાનું થવું.).

મૂળ

છ+કાન