છકિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છકિયું

નપુંસક લિંગ

  • 1

    છ બળદ જોડેલું ગાડું.

મૂળ

सं. षट्क, प्रा. छक्क ઉપરથી