છેકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

છેકો

પુંલિંગ

  • 1

    છેકવા માટે દોરેલો લીટો.

મૂળ

'છેકવું' ઉપરથી; સર૰ म. छेका