છગ્ગો ની ગુજરાતીમાં વ્યાખ્યા

છગ્ગો

પુંલિંગ

  • 1

    છક્કો; છ ચિહ્નવાળું ગંજીફાનું પત્તું.

  • 2

    છ દાણાવાળો પાસો.

  • 3

    ક્રિકેટમાં છ રન મળે એવો ફટકો.