છઘ્નલેખક ની ગુજરાતીમાં વ્યાખ્યા

છઘ્નલેખક

પુંલિંગ

  • 1

    પુસ્તકમાં જેનું નામ પ્રકાશિત ન હોય, પરંતુ વાસ્તવમાં જે પુસ્તકનો રચનાકાર હોય તે (સા.).

મૂળ

सं.