છચોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

છચોર

પુંલિંગ

  • 1

    જાણીતો ચોર.

મૂળ

સર૰ म. छचोर =બદફેલવાળું; હલકટ; सं. छित्वर પરથી?