છૂંછ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છૂંછ

સ્ત્રીલિંગ

  • 1

    એક વનસ્પતિ.

છૂંછું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છૂંછું

નપુંસક લિંગ

  • 1

    ડાચું; મોં (તિરસ્કારમાં).

મૂળ

સર૰ રૂંછું; અથવા सं. तुच्छ, प्रा. छुच्छ?

છૂછ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છૂછ

સ્ત્રીલિંગ

  • 1

    એક છોડ.