છુછકારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છુછકારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કરડવા કે પાછળ પડવા ઉશ્કેરવું (કૂતરાને).

મૂળ

રવાનુકારી; સર૰ प्रा. छुच्छुक्कर; हिं. छुछकारना