છછણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છછણવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    છણછણ અવાજ કરવો.

  • 2

    ગણગણવું.

  • 3

    ઊકળવું (પાણી).

  • 4

    લાક્ષણિક ગુસ્સે થવું.

મૂળ

રવાનુકારી