છછુંદર ગળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છછુંદર ગળવું

  • 1

    ના અધવચ મુકાય કે ના પૂરું કરાય, તેવી સ્થિતિમાં આવવું (સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ).