છજું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છજું

નપુંસક લિંગ

  • 1

    ઝરૂખો.

મૂળ

प्रा. छज्ज છાજવું; શોભવું, કે दे. छज्जिआ=છછરી છાબડી ઉપરથી