છજાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છજાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'છાજવું'નું પ્રેરક.

  • 2

    છજું કાઢી ઘરને શોભાવવું.

  • 3

    ['છાજ' ૧ ઉપરથી] છાપરું બનાવવું; છાજ નંખાવવું.