ગુજરાતી માં છટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

છટ1છટ2

છૂટ1

સ્ત્રીલિંગ

 • 1

  મોકળાશ.

 • 2

  રજા; પરવાનગી.

 • 3

  છોડી દીધેલી-જતી કરેલી રકમ.

 • 4

  ઊડવા માટે પતંગને દૂરથી, ઊડે એમ ઊંચી કરી, છોડવી તે.

 • 5

  છૂટાપણું; સ્વતંત્રતા.

 • 6

  તંગી કે સખતાઈ, સંકોચ યા મનાઈનો અભાવ (શ૰પ્ર૰માં આ ભાવ આવે છે.).

મૂળ

'છૂંટવું' ઉપરથી

ગુજરાતી માં છટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

છટ1છટ2

છૂટું2

વિશેષણ

 • 1

  બંધન વિનાનું; મુક્ત; મોકળું.

 • 2

  (નોકરી કે કામ યા કોઈ રોકાણમાંથી) ફારેગ; નવરું; બરતરફ થયેલું યા કરાયેલું.

 • 3

  અલગ; જુદું; કોઈ સાથે ભેગું સંધાયેલું કે ગોઠવાયેલું યા મુકાયેલું નહિ એવું.

 • 4

  ભભરું.

 • 5

  મોકળું; વચમાં અંતર હોય તેવું.

મૂળ

प्रा. छुट्टु; જુઓ છુટવું

ગુજરાતી માં છટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

છટ1છટ2

છૂટું

નપુંસક લિંગ

 • 1

  પરચૂરણ (નાણાનું).

 • 2

  લાક્ષણિક ચૂરમું (ચ.).

ગુજરાતી માં છટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

છટ1છટ2

છેટું

વિશેષણ

 • 1

  વેગળું; દૂર.

મૂળ

प्रा. छेत्त=ક્ષેત્ર ઉપરથી? સર૰ हिं. छेटा

ગુજરાતી માં છટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

છટ1છટ2

છેટું

નપુંસક લિંગ

 • 1

  બે જગા વચ્ચેનું અંતર.

 • 2

  અશક્યતા (પ્રાય: બ૰વ૰માં ઉદા૰ પૃથ્વીમાં આના જેવી અન્ય જોવી, તેનાં તો છેટાં જ).

ગુજરાતી માં છટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

છટ1છટ2

છેટે

અવ્યય

 • 1

  દૂર; આઘે.

ગુજરાતી માં છટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

છટ1છટ2

છટ

સ્ત્રીલિંગ

કચ્છી
 • 1

  કચ્છી ગંધ.

મૂળ

સર૰ છીટ=સૂગ; છટારો=દુર્ગંધ; છટ (ધુત્કાર) ઉપરથી?

ગુજરાતી માં છટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

છટ1છટ2

છટ

અવ્યય

 • 1

  ધુત્કારસૂચક ઉદ્ગાર; છીટ.

મૂળ

રવાનુકારી