છટકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છટકું

નપુંસક લિંગ

 • 1

  દાવપેચ; જાળ.

મૂળ

છટકવું ઉપરથી

છૂટક ની ગુજરાતીમાં વ્યાખ્યા

છૂટક

વિશેષણ

 • 1

  છૂટું છૂટું.

મૂળ

જુઓ છૂટવું

છૂટક ની ગુજરાતીમાં વ્યાખ્યા

છૂટક

અવ્યય

 • 1

  જથાબંધ નહિ તેમ.

છેટકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છેટકું

નપુંસક લિંગ

 • 1

  લીલું ઘાસ બાંધવાનું કપડું; ચારિયું.