છટકબારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છટકબારું

નપુંસક લિંગ

  • 1

    જેમાંથી છટકી જવાય એવી બારી, યુક્તિ કે કરામત.