છટકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છટકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    એકદમ છૂટવું-ખસવું.

  • 2

    લાક્ષણિક નાસી જવું; સટકવું.

મૂળ

સર૰ हिं. छटकना; प्रा. छुट्ट, सं. छुट्=છૂટવું ઉપરથી?