છુટકારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

છુટકારો

પુંલિંગ

  • 1

    છૂટવું તે મુક્તિ; છૂટકો; અંત.

મૂળ

'છૂટવું' ઉપરથી