ગુજરાતી

માં છટકાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: છટકાવું1છંટકાવ2

છટકાવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'છટકવું'નું ભાવે.

ગુજરાતી

માં છટકાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: છટકાવું1છંટકાવ2

છંટકાવ2

પુંલિંગ

  • 1

    છાંટવું છંટાવું તે.

મૂળ

सं. छंट् =છાંટવું; दे. छंट=છાંટો