છટકિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છટકિયું

નપુંસક લિંગ

  • 1

    ઠંડક માટે રાખવામાં આવતો ભીનો રૂમાલ.

  • 2

    ઉંદર પકડવાનું પાંજરું.

મૂળ

'છડકવું'=છાંટવું ઉપરથી