છૂટકો કરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

છૂટકો કરવો

  • 1

    છોડી મૂકવું; જવા દેવું.

  • 2

    નિકાલ કરવો; પાર લાવવો.

  • 3

    ગર્ભવતીને બાળકનો પ્રસવ કરાવવો.