છૂટકો થવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

છૂટકો થવો

  • 1

    છૂટવું; મુક્ત થવું.

  • 2

    પ્રસવપીડામાંથી છૂટવું; બાળક જન્મવું.

  • 3

    નિકાલ થવો.