છટકું માંડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છટકું માંડવું

  • 1

    જાળ ગોઠવવી; ફસાવવા કાવતરું રચવું.