છુટ્ટુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છુટ્ટુ

વિશેષણ

 • 1

  છૂટું; બંધન વિનાનું; મુક્ત; મોકળું.

 • 2

  (નોકરી કે કામ યા કોઈ રોકાણમાંથી) ફારેગ; નવરું; બરતરફ થયેલું યા કરાયેલું.

 • 3

  અલગ; જુદું; કોઈ સાથે ભેગું સંધાયેલું કે ગોઠવાયેલું યા મુકાયેલું નહિ એવું.

 • 4

  ભભરું.

 • 5

  મોકળું; વચમાં અંતર હોય તેવું.

છુટ્ટુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છુટ્ટુ

નપુંસક લિંગ

 • 1

  પરચૂરણ (નાણાનું).

 • 2

  ચૂરમું (ચ.).