છુટ્ટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

છુટ્ટી

સ્ત્રીલિંગ

  • 1

    છૂટી; રજા.

  • 2

    નવરાશ.

મૂળ

'છૂટવું' ઉપરથી