છટણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

છટણી

સ્ત્રીલિંગ

  • 1

    કાપકૂપ; 'રિટ્રેન્ચમેન્ટ'.

મૂળ

જુઓ છાંટવું; સર૰ हिं. र्छंटना