છેંટલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

છેંટલી

સ્ત્રીલિંગ

  • 1

    છાણ વીણવા કરવાની રદ્દી તૂટીફૂટી ટોપલી (ચ.).

  • 2

    લાક્ષણિક તેવી ગંદી ટોપી (તિરસ્કારમાં 'છેટલું).

મૂળ

સર૰ हिं. छीटा=વાંસની ચીપોનો ગૂંથેલો ટોપલો