છટા ની ગુજરાતીમાં વ્યાખ્યા

છટા

સ્ત્રીલિંગ

  • 1

    શોભા; કાંતિ.

  • 2

    રીત; ખૂબી.

  • 3

    અર્ચા; અર્ચન.

મૂળ

सं.