છૂટાછેડા ની ગુજરાતીમાં વ્યાખ્યા

છૂટાછેડા

પુંલિંગ બહુવયન​

  • 1

    ફારગતી; લગ્નના બંધનમાંથી છુટકારો.

  • 2

    બાળકનો પ્રસવ (છૂટાછેડા આપવા; છૂટાછેડા કરવા; છૂટાછેડા લેવા; છૂટાછેડા થવા.).