છૂટું મૂકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છૂટું મૂકવું

  • 1

    બંધનમુક્ત કરવું.

  • 2

    રખડતું મૂકવું ('મોં છૂટું મૂકવું'=મોટેથી રડવું; 'કોથળી છૂટી મૂકવી'=ખૂબ વાપરવું, ઉડાવવું.).